Rashtra Katha at Pransla village near Upleta

સ્વામિ ધર્મબંધુજી ના પ્રાસલા ખાતે આવેલ આશ્રમમાં "રાષ્ટ્રકથા" માં મહિલા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જે તા. 27/12/2024 થી 05/01/2025 સુધી ચાલશે. જેમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એકતા, સામાજિક સુસંગતતા, ધાર્મિક ઐક્ય સહિત અનેક ગુણો વિકસાવી શકશે. આ શિબિરમાં દરરોજ આખાય ભારતમાથી વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આવીને લેકચર આપશે.